નવેમ્બર 27, 2024 3:15 પી એમ(PM)
બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા મત વિભાગ માટે પહેલી જાન્યુઆરી, 2025ની લાયકાતની તારીખના સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો
બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા મત વિભાગ માટે પહેલી જાન્યુઆરી, 2025ની લાયકાતની તારીખના સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અંતર્ગત સંકલિત મતદા...