નવેમ્બર 5, 2024 9:43 એ એમ (AM) નવેમ્બર 5, 2024 9:43 એ એમ (AM)

views 2

ઝારખંડમાં શાસક અને વિરોધ પક્ષો મતદારોનું સમર્થન મેળવવા માટે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે

ઝારખંડમાં શાસક અને વિરોધ પક્ષો મતદારોનું સમર્થન મેળવવા માટે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે. ભાજપના ઝારખંડ ચૂંટણીસહ-પ્રભારી અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી હેમંત સોરેન વોટ બેંક માટે બાંગ્લાદેશી ઘૂસણખોરોને રક્ષણ આપે છે. બીજી બાજુ, JMMના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી હેમંત સોરેને ભાજપ પર આરોપ મૂક્યો છે કે તેમણે 2019 માં સત્તા સંભાળી ત્યારથી તેમની સરકાર વિરુદ્ધ કાવતરું રચવામાં આવી રહ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે રાંચી અને લોહરદગામાં ચૂંટણી સભાઓને ...