ડિસેમ્બર 30, 2024 2:26 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:26 પી એમ(PM)

views 3

મણિપુરના પર્વતીય અને મેદાની વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હથિયાર, દારૂગોળો અને યુદ્ધ સામગ્રી કબજે કરવામાં આવી

મણિપુરના પર્વતીય અને મેદાની વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હથિયાર, દારૂગોળો અને યુદ્ધ સામગ્રી કબજે કરવામાં આવી છે. ભારતીય સેના, મણિપુર પોલીસ અને અન્ય સલામત દળ દ્વારા ઇમ્ફાલ ઇસ્ટ, ટેન્ગનોપાલ, યાંગિયાંગપોકી અને ચુરાચાંદપુર જિલ્લાઓમાં ચલાવવામાં આવેલા સંયુક્ત અભિયાન દરમિયાન આ સફળતા મળી છે. ભારતીય સેનાના ઇસ્ટર્ન કમાન્ડ મુખ્યમથક ફૉર્ટ વિલિયમ કોલકતા દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું કે, ટેન્ગનોપાલ જિલ્લામાં 27 ડિસેમ્બરે અસમ રાઈફલ્સ અને મણિપુર પોલીસે સંયુક્ત તપાસ અભિયાન ચલાવીને 303 રાઈફલ, ઈમ્પ્રૉવાઈઝ...

નવેમ્બર 22, 2024 7:11 પી એમ(PM) નવેમ્બર 22, 2024 7:11 પી એમ(PM)

views 3

મણિપુર સરકારે આજે ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, થૌબલ, બિષ્ણુપુર અને કાકચિંગ જિલ્લાના તમામ વિસ્તારોમાં સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપી

મણિપુર સરકારે આજે ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, થૌબલ, બિષ્ણુપુર અને કાકચિંગ જિલ્લાના તમામ વિસ્તારોમાં સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપી હતી. ગુરુવારે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, જિલ્લામાં લોકોને તેમના ઘરની બહાર નીકળવા પર લાદવામાં આવેલા પ્રતિબંધને બપોરે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી હળવો કરવામાં આવ્યો હતો. મેજિસ્ટ્રેટોએ જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે લોકોને દવાઓ, ખાદ્યપદાર્થો વગેરે સહિત આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવાની મંજૂરી આપવા માટે પ્રતિ...