સપ્ટેમ્બર 26, 2024 2:51 પી એમ(PM)
મકાઉ ઓપન બેડમિન્ટનમાં આજે બપોરે પુરુષ સિંગલ્સના 16મા રાઉન્ડમાં ભારતના કિદામ્બી શ્રીકાંતનો મુકાબલો ભારતના જ ખેલાડી આયુષ શેટ્ટી સામે થશે
મકાઉ ઓપન બેડમિન્ટનમાં આજે બપોરે પુરુષ સિંગલ્સના 16મા રાઉન્ડમાં ભારતના કિદામ્બી શ્રીકાંતનો મુકાબલો ભારતના જ ખેલાડી આયુષ શેટ્ટી સામે થશે. મહિલા સિંગલ્સના 16મા રાઉન્ડમાં, ભારતીય શટલર તસનીમ મી...