ઓક્ટોબર 4, 2024 8:17 એ એમ (AM)

views 19

આજે નવલા નોરતાંનો બીજો દિવસ

આજે નવલા નોરતાંનો બીજો દિવસ છે. નવરાત્રીના બીજે દિવસે મા દુર્ગાના બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જેમના જમણે હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલું છે તેમની ઉપાસના અનંત ફળની પ્રાપ્તિ થાય છે. તો બીજીતરફ ગઈકાલે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીના ભક્ત દ્વારા માતાજીને સોનાનો હાર અર્પણ કરાયો હતો. સમગ્ર રાજ્યમાં નવરાત્રીનો આરંભ થયો છેત્યારે ઠેર-ઠેર રાસ ગરબાના કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના મહાનગરોમાં ક્લબો અને પાર્ટી પ્લોટમાં ગરબા રાસ...