માર્ચ 21, 2025 6:06 પી એમ(PM)
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એક દિવસીય ‘પર્પલ ફેસ્ટ’નું આયોજન કર્યું
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એક દિવસીય 'પર્પલ ફેસ્ટ'નું આયોજન કર્યું હતું. સામાજિક ન્યાય અને સશક્તિકરણ ...