સપ્ટેમ્બર 9, 2024 3:20 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 3:20 પી એમ(PM)

views 4

ભારતમાં મંકીપોક્સનો એક શંકાસ્પદ દર્દી નોંધાયો

વિશ્વનાં અનેક દેશોમાં મંકીપોક્સનાં સંક્રમણનાં કેસો ધ્યાનમાં આવ્યા છે ત્યારે ભારતમાં પણ મંકીપોક્સનો એક શંકાસ્પદ દર્દી મળી આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મંકીપોક્સનું સંક્રમણ ધરાવતા એક દેશમાંથી આવેલા દર્દીને મંકીપોક્સની વિશેષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જેની સ્થિતિ હાલ સ્થિર છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે પ્રસ્થાપિત પ્રોટોકોલ અનુરુપ આ કેસની ચકાસણી કરવામાં આવી રહી છે. સંક્રમણનાં સંભવિત સ્ત્રોત શોધવા કોન્ટેક્ટ ટ્રેસિંગ ચાલી રહ્યું છે. મંત્રાલયે ખાતરી આપી છે કે મુસાફરી સંબંધિત ...

ઓગસ્ટ 28, 2024 3:10 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 3:10 પી એમ(PM)

views 6

ભારતે મંકીપોક્સ વૈરાસની ચકાસણી માટે સ્વદેશી RT-PCR ટેસ્ટ કીટ વિકસાવી

ભારતે મંકીપોક્સ વૈરાસની ચકાસણી માટે સ્વદેશી RT-PCR ટેસ્ટ કીટ વિકસાવી છે. કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠને આ વાયરલ રોગ માટે સિમેન્સ હેલ્થિનિયરની RT-PCR કીટને મંજૂરી આપી છે. તેનો ઉપયોગ I.M.D.X.A મંકીપોક્સનું નિદાન કરવા માટે કરવામાં આવશે. આ કીટ દ્વારા માત્ર ચાલીસ મિનિટમાં પરિણામ મેળવી શકાય છે, જે અન્ય પરીક્ષણ પદ્ધતિઓ કરતા ઝડપી છે. પરંપરાગત પરીક્ષણ પદ્ધતિઓમાં, આ રોગનું નિદાન કરવામાં એકથી બે કલાકનો સમય લાગે છે. ઉલ્લેખનીય છે કે આફ્રિકાના ઘણા ભાગોમાં મંકીપોક્સના કેસોની ઘટના અને ફેલાવાને ધ્યાનમાં રાખ...