ફેબ્રુવારી 7, 2025 6:34 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 6:34 પી એમ(PM)

views 2

ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો- ACBની ટુકડી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી

ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો- ACBની ટુકડી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી. શ્રી કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમના ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી દ્વારા 15-15 કરોડ રૂપિયા આપવાનોઆક્ષેપ કરતાં તેની તપાસ માટે ACBની ટુકડી આવી હતી. જોકે,તપાસ ટીમને શ્રી કેજરીવાલના નિવાસસ્થાનમાં જવાની મંજૂરી અપાઈ નહતી. દરમિયાન આમ આદમીપાર્ટીના નેતા સંજય સિંહે આ અંગે ACBમાં ફરિયાદ નોંધાવી છે. માધ્યમો સાથેના સંવાદમાં તેમણે દાવો કર્યો કે, તેમણે ACBને તમામ પુરાવા ઉપલબ્ધ કરાવી દીધા...