માર્ચ 12, 2025 6:26 પી એમ(PM)
રાજ્યમાં ગત બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે બે હજાર 219 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો
રાજ્યમાં ગત બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે બે હજાર 219 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. ગુજરાત વિધાનસભામાં આ અંગે વિગત આપતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે કહ્યું, “એક ફેબ્રુઆરી 2023થી 31 જાન્યુઆર...