સપ્ટેમ્બર 19, 2024 3:17 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2024 3:17 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ષ 2047 સુધીમાં ગુજરાતને 3.8 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવાની નેમ વ્યક્ત કરી છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ષ 2047 સુધીમાં ગુજરાતને 3.8 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવાની નેમ વ્યક્ત કરી છે. સુરતમાં આજે યોજાયેલા ઇકોનોમિક માસ્ટર પ્લાન ઓફ સુરત ઇકોનોમિક રીજન કાર્યક્રમમાં સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે..તેમ ગુજરાત નું ગ્રોથ એન્જિન સુરત છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈથી નજીક હોવાના કારણે આર્થિક પ્રવૃત્તિ નાં કેન્દ્ર રહ્યા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં સૌથી લાંબા દરિયાકિનારાને કારણે આજે દરિયાઇ ઉદ્યોગનુ કેન્દ્ર બન્ય...

જુલાઇ 26, 2024 7:52 પી એમ(PM) જુલાઇ 26, 2024 7:52 પી એમ(PM)

views 10

ઓલિમ્પિક સ્પર્ધાનો ફ્રાન્સના પેરિસમાં આજે રાત્રે 11 વાગ્યાથી આરંભ થશે – મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના 3 સહિત તમામ ભારતીય ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી

રમત ક્ષેત્રે પ્રતિષ્ઠિત ઓલિમ્પિક સ્પર્ધાનો ફ્રાન્સના પેરિસમાં આજથી આરંભ થશે. ભારતીય સમય મુજબ આજે રાત્રે 11 વાગ્યે ઓલિમ્પિક સ્પર્ધાનો ઉદઘાટન સમારંભ સેન નદી ખાતે યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ગુજરાતના 3 ખેલાડીઓ હરમીત દેસાઇ, માનવ ઠક્કર અને ઇલાવેનિલ વાલારિવાન ઉપરાંત તમામ ભારતીય ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભેચ્છાઓ પાઠવી છે.