ઓગસ્ટ 27, 2024 2:25 પી એમ(PM)

views 13

ભારત-સિંગાપોર વચ્ચે બીજી મંત્રી સ્તરીય ગોળમેજી બેઠકમાં ટેકનોલોજી, આર્થિક, રાજદ્વારી અને વાણિજ્ય ક્ષેત્રમાં પરસ્પર સહયોગને મજબૂત બનાવવા ચર્ચા

ભારત-સિંગાપોર વચ્ચે ટેકનોલોજી, આર્થિક, રાજદ્વારી અને વાણિજ્ય ક્ષેત્રમાં પરસ્પર સહયોગને મજબૂત બનાવવા માટે બીજી મંત્રી સ્તરીય ગોળમેજી બેઠક સોમવારે સંપન્ન થઈ. સિંગાપોરમાં યોજાયેલી આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, ઉદ્યોગ અને વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ અને માહિતી ટેકનોલોજી તથા માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાગ લીધો હતો. ચારેય મંત્રીઓએ પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ અને રાષ્ટ્રપતિ ટી.શન્મુગુરત્નમ સાથે પણ અલગ અલગ મંત્રણા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૂચિત સિંગાપોર યા...