માર્ચ 27, 2025 2:09 પી એમ(PM)
1
ભારત શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે
ભારત શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. જ્યારે કેન્યાએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ટી બોર્ડ ઓફ ઈન્ડિયાની માહિતી અનુસાર વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાઓ ...