ડિસેમ્બર 6, 2024 6:51 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 6:51 પી એમ(PM)

views 3

બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરની 69મી પુણ્યતિથિ નિમિત્તે આજે મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે

બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરની 69મી પુણ્યતિથિ નિમિત્તે આજે મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્ર નિર્માણમાં ડૉ.આંબેડકરના યોગદાનને ઉજાગર કરવા દેશની સાથે સાથે રાજ્યમાં અનેક સ્થળોએ ડૉ. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઇ રહી છે. મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોર સહિત વિવિધ સામાજિક આગેવાનોએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભાજપના દહાણું અને દમણ દીવપ્રદેશ કાર્યાલય ખાતે પણ ડૉ. આંબેડકરને ...

ડિસેમ્બર 6, 2024 2:03 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 2:03 પી એમ(PM)

views 1

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતનાં અગ્રણીઓએ આજે મહાપરિનિર્વાણ દિવસે ડોક્ટર બી આર આંબડેકરને શ્રધ્ધાંજલિ અર્પણ કરી

બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરની 69મી પુણ્યતિથિ નિમિત્તે આજે મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્ર નિર્માણમાં ડૉ.આંબેડકરના યોગદાનને ઉજાગર કરવા દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભુવનેશ્વર ખાતે ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ નવી દિલ્હીમાં સંસદ ભવન સંકુલમાં આવેલા પ્રેરણા સ્થળ ખાતે ડૉ. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી ...