ફેબ્રુવારી 18, 2025 7:24 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 7:24 પી એમ(PM)
6
ભારત અને કતારે વેપાર, ઉર્જા, રોકાણ, નવીનતા, ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી આગળ વધારવાનો નિર્ણય કર્યો
ભારત અને કતારે વેપાર, ઉર્જા, રોકાણો, નવીનતા, ટેકનોલોજી, ખાદ્ય સુરક્ષા, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યૂહાત્મક ભાગીદારી સુધી સંબંધોને આગળ વધારવાનો નિર્ણય કર્યો. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કતારના આમીર શેખ તમિમ બિન હમદ અલથાની વચ્ચેની વાતચીત દરમિયાન, બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. બંને દેશોએ આજે નવી દિલ્હીમાં બે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતી કરાર બંને રાષ્ટ્રો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદ...