જાન્યુઆરી 25, 2025 6:33 પી એમ(PM) જાન્યુઆરી 25, 2025 6:33 પી એમ(PM)

views 5

ભારત અને ઇન્ડોનેશિયાએ વિવિધ ક્ષેત્રે સંધિઓનું આદાનપ્રદાન કર્યું

ભારત અને ઇન્ડોનેશિયાએ આજે આરોગ્ય, પરંપરાગત દવા,દરિયાઈ સલામતી, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને ડિજિટલ વિકાસના ક્ષેત્રોમાં સંધિઓનું આદાનપ્રદાન કર્યું હતું. આ પ્રસંગે ત્રીજા ભારત-ઇન્ડોનેશિયા સીઈઓ ફોરમનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો.નવી દિલ્હીમાં ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાન્ટો સાથે દ્વિપક્ષીય અને પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા બાદ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, 2018માં તેમની ઇન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન બંને પક્ષોએ ભાગીદારીને સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરી છે. બંને પક્ષોએ ફિનટ...