ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 16, 2025 7:48 પી એમ(PM)

ભારતે ઈટાલીમાં વિશેષ ઓલિમ્પિક વિશ્વ શિયાળુ રમતોમાં આઠ સુવર્ણ, 18 રજત અને સાત કાંસ્ય સહિત 33 ચંદ્રક જીતીને પોતાનું અભિયાન પૂર્ણ કર્યું.

ભારતે ઈટાલીમાં વિશેષ ઓલિમ્પિક વિશ્વ શિયાળુ રમતોમાં આઠ સુવર્ણ, 18 રજત અને સાત કાંસ્ય સહિત 33 ચંદ્રક જીતીને પોતાનું અભિયાન પૂર્ણ કર્યું. વાસુ તિવારી, શાલિની ચૌહાણ અને તાન્યાએ 25 મીટર સ્નોશૂઇંગ ઇવ...