જૂન 27, 2025 2:01 પી એમ(PM)
હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પંજાબ, રાજસ્થાન અને હરિયાણાના કેટલાક ભાગોમાં આગળ વધી ગયું છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પંજાબ, રાજસ્થાન અને હરિયાણાના કેટલાક ભાગોમાં આગળ વધી ગયું છે અને આગામી ત્રણ ચાર દિવસમાં દેશના બાકીના ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે પરિસ...