જાન્યુઆરી 30, 2025 7:55 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:55 પી એમ(PM)

views 3

ભારતીય રિઝર્વ બૅન્કના સૂચકાંક મુજબ, સપ્ટેમ્બર 2024 સુધીમાં દેશમાં ડિજિટલ ચૂકવણીમાં 11.1 ટકાનો વધારો નોંધાયો

ભારતીય રિઝર્વ બૅન્કના સૂચકાંક મુજબ, સપ્ટેમ્બર 2024 સુધીમાં દેશમાં ડિજિટલ ચૂકવણીમાં 11.1 ટકાનો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર 2024 માટે રિઝર્વ બૅન્કનો ડિજિટલ ચૂકવણી સૂચકાંક માર્ચ 2024ના 445.5થી વધીને 465.33 થયો છે.