ડિસેમ્બર 25, 2024 9:08 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 9:08 એ એમ (AM)

views 4

મહિલા ક્રિકેટમાં, ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 115 રને હરાવીને 2-0 થી શ્રેણીવિજય મેળવ્યો છે.

મહિલા ક્રિકેટમાં, ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 115 રને હરાવીને 2-0 થી શ્રેણીવિજય મેળવ્યો છે. વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે ગઇકાલે રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 358 રન બનાવ્યા હતા. હરલીન દેઓલે 115 રન કર્યા હતા તો સ્મૃતિ મંધાના, પાર્ટીકા રાવલ અને જેમિમાહ રોડ્રિગ્સે અડધી સદી ફટકારી હતી. ભારતના 359 રનના વિશાળ લક્ષ્યાંકના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ 46 ઓવર અને બે બોલમાં 243 રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતું.. ભારત તરફથી પ્રિયા મિશ્રાએ ત્રણ અને દીપ્તિ શ...

ડિસેમ્બર 25, 2024 8:16 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:16 એ એમ (AM)

views 5

મહિલા ક્રિકેટમાં, ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 115 રને હરાવીને 2-0 થી શ્રેણીવિજય મેળવ્યો છે.

મહિલા ક્રિકેટમાં, ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 115 રને હરાવીને 2-0 થી શ્રેણીવિજય મેળવ્યો છે. વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે ગઇકાલે રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 358 રન બનાવ્યા હતા. હરલીન દેઓલે 115 રન કર્યા હતા તો સ્મૃતિ મંધાના, પાર્ટીકા રાવલ અને જેમિમાહ રોડ્રિગ્સે અડધી સદી ફટકારી હતી. ભારતના 359 રનના વિશાળ લક્ષ્યાંકના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ 46 ઓવર અને બે બોલમાં 243 રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતું. ભારત તરફથી પ્રિયા મિશ્રાએ ત્રણ અને દીપ્તિ શર...

ઓક્ટોબર 9, 2024 9:36 એ એમ (AM) ઓક્ટોબર 9, 2024 9:36 એ એમ (AM)

views 7

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે બીજી ટી20 મેચમાં બાંગ્લાદેશ સામે, જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ICC મહિલા ટી20 વિશ્વકપમાં શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે દિલ્હીના અરૂણ જેટલી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ત્રણ મેચોની શ્રેણીના બીજા ટી20 મેચમાં બાંગ્લાદેશ સામે રમશે.ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગે આ મેચ શરૂ થશે. સૂર્ય કુમાર યાદવના નેતૃત્વમાં ભારત શ્રેણીમાં એક – શૂન્યથી આગળ છે.શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવીને સરળ જીત મેળવી હતી.આ મેચમાં અર્શદીપ સિંહ અને વરૂણ ચક્રવર્તીએ ત્રણ-ત્રણ વિકેટ લીધા હતા.જ્યારે હાર્દિક પંડ્યાએ માત્ર 16 બોલમાં 39 રન બનાવ્યા હતા.આઇસીસી મહિલા ટી20 વિશ્વકપના ગૃપ-એમાં આજે ભારત-શ્રીલ...