ડિસેમ્બર 5, 2024 8:33 એ એમ (AM)
ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે – આજે ઝારખંડમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન આજે સાંજે સાડા પાંચ વાગ્યે મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદા...