ઓગસ્ટ 26, 2024 7:19 પી એમ(PM)
36
ભારતીય જનતા પક્ષે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાટે 16 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી
ભારતીય જનતા પક્ષે જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. પક્ષે પંપોરથી સૈયદ શૌકત ગયૂરઅંદ્રાબી, શોપિયાંથી જાવેદ અહમદ કાદરી, રાજપોરાથી અર્શિદ ભટ્ટ, અનંતનાગથી એડ્વોકેટસૈયદ વજાહત, કિશ્તવાડથી શગુન પરિહાર, ડોડાથી ગજયસિંહ રાણા અને કોકરનાગથી રોશન હુસૈનગુજ્જરને ટિકિટ આપી છે. રાકેશ ઠાકુર રામબનથી, સલીમ ભટ્ટ બિનાહાલથી અને શક્તિ રાજપરિહાર ડોડા પશ્ચિમથી ચૂંટણી લડશે. આ પૂર્વે પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે 44 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જે બાદ તેને પરત ખેંચી લીધી હતી. ઉલ્લેખન...