સપ્ટેમ્બર 29, 2024 6:57 પી એમ(PM)
13
ભારતીય ક્રિકેટ કંટ્રોલબોર્ડ-BCCI એ આજે બેંગલુરુમાં નવી રાષ્ટ્રીયક્રિકેટ એકેડમી-NCAનું ઉદ્ઘાટન કર્યું
ભારતીય ક્રિકેટ કંટ્રોલબોર્ડ-BCCI એ આજે બેંગલુરુમાં નવી રાષ્ટ્રીયક્રિકેટ એકેડમી-NCAનું ઉદ્ઘાટન કર્યું.વિશ્વસ્તરીય સુવિધા ધરાવતુંકેન્દ્ર સેન્ટર ઓફ એક્સેલન્સ-CoE તરીકે ઓળખાશે. બેંગલુરુમાં 40 એકરથી વધુજમીનમાં ફેલાયેલ, BCCI સેન્ટર ઑફ એક્સેલન્સમાંકુલ ત્રણ વિશ્વ-કક્ષાના મેદાનો અને 86 પિચ છે, જેમાં ઇન્ડોર અને આઉટડોર બંને વિસ્તારોનો સમાવેશ થાય છે.તેની પાસે પ્રેક્ટિસ માટે 45 આઉટડોર નેટ પિચોપણ છે, જે ઈંગ્લેન્ડમાંથી મેળવેલી સુરક્ષા જાળીઓદ્વારા અલગ કરવામાં આવી છે. રમત વિજ્ઞાન અને તબીબી સુવિધાઓ સાથે, તે અગ્રણ...