માર્ચ 11, 2025 6:38 પી એમ(PM) માર્ચ 11, 2025 6:38 પી એમ(PM)

views 22

રાજ્યમાં આ વર્ષે PHC અને CHC ખાતે વર્ગ બે-ના એક હજાર 921 તબીબની ભરતી કરાશે

રાજ્યભરમાં આ વર્ષે જાહેર આરોગ્ય કેન્દ્ર- P.H.C. અને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર- C.H.C. ખાતે વર્ગ- બેના એક હજાર 921 તબીબની ભરતી કરાશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં PHC અને CHCમાં વર્ગ એકથી ચારમાં ભરાયેલી જગ્યાઓ અને ખાલી મહેકમ અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, રાજ્ય આરોગ્ય સેવાઓમાં વર્ગ એકની એક હજાર 146 જગ્યાઓ ભરવા G.P.S.C.માં માંગણાપત્રક મોકલાયા છે. તે પૈકી C.H.C.માં નિમણૂક આપી શકાય તેવા વિવિધ સંવર્ગની 947 જગ્યા છે. રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે વર્ગત્રણની પેરા-મેડિકલ સંવર્ગની 86...

સપ્ટેમ્બર 28, 2024 8:31 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2024 8:31 એ એમ (AM)

views 14

ગુજરાત પોલીસમાં ૧૪,૮૨૦ જગ્યાઓ માટે ભરતી કરાશે : હર્ષ સંઘવી

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025માં રાજ્યના પોલીસ દળમાં વર્ગ – 3ની વિવિધ શ્રેણીઓમાં કુલ 14 હજાર, 820 જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ દળમાં જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે, તેમાં હથિયારી પીએસઆઈ, બિન હથિયારધારી પીએસઆઈ, વાયરલેસ પીએસઆઈ, ટેક્નિકલ ઑપરેટર, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર, જેલ પુરુષ અને મહિલા સિપાઈ સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની ૪૫ ...