નવેમ્બર 3, 2024 3:09 પી એમ(PM) નવેમ્બર 3, 2024 3:09 પી એમ(PM)
4
પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીનો નૂતનવર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહ આજે પાટણ ખાતે યોજાયો હતો.
પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીનો નૂતનવર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહ આજે પાટણ ખાતે યોજાયો હતો. આ સ્નેહ સમારોહમાં સાંસદ ભરતસિંહ ડાભીએ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શ્રી ડાભીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકાસની રાજનીતીની સાથે સાથે ગુજરાત સહિત સમગ્ર દેશનો વિકાસ કરી રહ્યાં છે. આ સમારોહમાં પ્રદેશ ભાજપના અગ્રણી કે.સી.પટેલ સહિત જિલ્લાના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.