નવેમ્બર 15, 2024 1:54 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘ભગવાન બિરસા મુંડા દેશની આઝાદીની લડતના મહાન ક્રાંતિકારીઓમાંથી એક હતા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘ભગવાન બિરસા મુંડા દેશની આઝાદીની લડતના મહાન ક્રાંતિકારીઓમાંથી એક હતા.’ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે આજે નવી દિલ્હીના બાન્સેરા પાર્ક ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરતાં શ્રી શાહે આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું, ‘આદિવાસી સમુદાય ભગવાન બિરસા મુંડાનો હંમેશા આભારી રહેશે.’ શ્રી શાહે ઉમેર્યું કે, ભગવાન બિરસા મુંડાએ ઘણી નાની વયે દેશ અને આદિવાસી સમુદાયના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. શ્રી શાહે કહ્યું, જળ, જમીન અનં જંગલ આદિવાસી સમુ...