ફેબ્રુવારી 14, 2025 2:26 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 2:26 પી એમ(PM)

views 4

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે, જો બ્રિક્સ દેશો આ જૂથ ડોલરના મુકાબલે હરીફ ચલણ બહાર પાડશે તો તે સમાપ્ત થઈ જશે

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સની ટીકા કરતા ચેતવણી આપી કે, જો આ જૂથ ડોલરના મુકાબલે હરીફ ચલણ બહાર પાડશે તો તે સમાપ્ત થઈ જશે. તેમણે ધમકી આપી કે, જો કોઈ બ્રિક્સ દેશ આ યોજના સાથે આગળ વધશે તો તેના પર 100% ટેરિફ લાદવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ પરની સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા પછી આ ટિપ્પણીઓ કરી હતી. આ સમજૂતિમાં અધિકારીઓને અન્ય દેશો દ્વારા અમેરિકાની ચીજોપર લાદવામાં આવેલા ટેરિફની સામે એટલાં જ પ્રમાણમાં ટેરિફનો પ્રસ્તાવ મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. શ્રી ટમ્પે દાવો કર્યો કે, બ્રિ...

નવેમ્બર 18, 2024 9:24 એ એમ (AM) નવેમ્બર 18, 2024 9:24 એ એમ (AM)

views 6

ગુજરાત યુનિ. ખાતે ત્રિદિવસીય બ્રિક્સ એજ્યુકેશન એક્સપીડિશન યોજાયું

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે શનિવારે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય BRICS એજ્યુકેશન એક્સપિડિશન યોજવામાં આવ્યું હતું. જેમાં બ્રિક્સ અને બ્રિક્સ+ રાષ્ટ્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ બ્રિક્સ એજ્યુકેશન એકસીપીડિશનમાં ભારતના 20 શહેરોમાંથી 100  યુવાઓએ ભાગ લીધો હતો. આ અભિયાનમાં તાલીમ અને સહયોગી સત્રો યોજાયા હતા.  BEE આંતરરાષ્ટ્રીય યુવા સહકાર "રશિયા-બ્રિક્સ", યુથ અફેર્સ માટેની ફેડરલ એજન્સી, રશિયા, બ્રિક્સ યુથ એલાયન્સ ઇન્ડિયા, ગુજરાત યુનિવર્સિટી અને ગયુસેક માટે પ્ર...