સપ્ટેમ્બર 26, 2024 7:14 પી એમ(PM)

views 14

બૈરૂત ખાતેના ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને હવે પછી સૂચના અપાય નહીં ત્યાં સુધી લેબેનોનનો પ્રવાસ નહિં કરવાની સૂચના આપી છે

બૈરૂત ખાતેના ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને હવે પછી સૂચના અપાય નહીં ત્યાં સુધી લેબેનોનનો પ્રવાસ નહિં કરવાની સૂચના આપી છે. એવી જ રીતે ત્યાં ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચે સંઘર્ષ વધ્યો હોવાથી લેબનોનમાં વસતા ભારતીયોને લેબેનોનમાંથી ખસી જવાનો નિર્દેશ આપ્યો છે. લેબનોનમાં વસતા ભારતીયોને સતર્ક રહેવાની, જરૂર પૂરતી બહાર અવરજવર કરવાની અને બૈરૂત ખાતેના રાજદૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાની પણ સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલ લેબનોનમાં તાજેતરમાં કરેલા હવાઈ હુમલામાં 50 બાળકો સહિત 558 લોકોના મોત નિપજ્યા હતા અને...

સપ્ટેમ્બર 26, 2024 2:34 પી એમ(PM)

views 7

બૈરૂત ખાતેના ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને હવે પછી સૂચના અપાય નહીં ત્યાં સુધી લેબેનોનનો પ્રવાસ નહિં કરવાની સૂચના આપી

બૈરૂત ખાતેના ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને હવે પછી સૂચના અપાય નહીં ત્યાં સુધી લેબેનોનનો પ્રવાસ નહિં કરવાની સૂચના આપી છે. એવી જ રીતેત્યાં ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચે સંઘર્ષ વધ્યો હોવાથી લેબનોનમાં વસતા ભારતીયોને લેબેનોનમાંથી ખસી જવાનો નિર્દેશ આપ્યો છે. લેબનોનમાં વસતા ભારતીયોને સતર્ક રહેવાની, જરૂર પૂરતી બહાર અવરજવર કરવાની અને બૈરૂત ખાતેના રાજદૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાની પણ સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છેકે, ઇઝરાયેલ લેબનોનમાં તાજેતરમાં કરેલા હવાઈ હુમલામાં 50 બાળકો સહિત 558 લોકોના મોત નિપજ્યા હતા અને એ...