જાન્યુઆરી 25, 2025 6:29 પી એમ(PM)

views 8

સ્વિત્ઝર્લેન્ડનાં દાવોસ ખાતે વિશ્વ આર્થિક મંચની બેઠકનું આજે સમાપન

વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાને પગલે સહકારની હાકલ સાથે સ્વિત્ઝર્લેન્ડનાં દાવોસ ખાતે વિશ્વ આર્થિક મંચની બેઠકનું આજે સમાપન થયું છે. સમાપન સંબોધનમાં વિશ્વ આર્થિક મંચના પ્રમુખ બોર્ગેબ્રેન્ડેએ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને સંઘર્ષોનેસમાપ્ત કરવાનાં ઉપાયો શોધવા જેવી મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ પર તાત્કાલિક ધ્યાન આપવાપર ભાર મૂક્યો. આર્થિક દ્રષ્ટિકોણ સત્ર દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ-IMFvનાંમેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ એ વાત પર પ્રકાશ પાડ્યો કે બદલાતીભૂ-રાજકીય સ્થિ...

નવેમ્બર 16, 2024 7:12 પી એમ(PM)

views 12

વિવિધ જીલ્લાઓમાં આજે નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

વિવિધ જીલ્લાઓમાં આજે નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવા જીલ્લા કલેક્ટરોની અધ્યક્ષતામાં આજે સાબરકાંઠા, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત, તાપી, મહેસાણા, ગાંધીનગર, નવસારી અને પંચમહાલના ગોધરા સહિતના વિવિધ જીલ્લાઓમાં જીલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ, જેમાં પીવાના પાણીના પ્રશ્નો, આરોગ્ય, જુદા જુદા ખાતાઓની વસુલાતની માહિતી, વરસાદી પાણીના સંગ્રહ, સરકારી કર્મીઓના પેન્શન કેસો, ખાતાકીય તપાસ અને અનાજ વિતરણ વ્યવસ્થા જેવી વિવિધ કામગીરીનો ઝડપી સુચારુ અમલીકરણ કરવા અન...