સપ્ટેમ્બર 5, 2024 3:16 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2024 3:16 પી એમ(PM)

views 3

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લામાં કાવેરી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થયું છે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લામાં કાવેરી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થયું છે. ગુજરાતમાં બનેલા 20 નદી પુલમાંથી આ 11મો નદી પુલ છે. કાવેરી નદી પર બનેલા આ પુલની લંબાઈ 120 મીટર છે. તેમાં ત્રણ ફુલ સ્પાન ગર્ડરનો સમાવેશ થાય છે. તેના થાંભલાઓની ઊંચાઈ 13 મીટરથી 21 મીટર છે. આ પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે. કાવેરી નદી, વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 46 કિ.મી. અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી ચાર કિલોમીટરનાં અંતરે છે.‌ આ બંને સ્ટેશનો વચ્ચે કોલક, પાર અને ઔરંગા નદીઓ પર પુલનું નિર્માણ પ...

જુલાઇ 31, 2024 2:24 પી એમ(PM) જુલાઇ 31, 2024 2:24 પી એમ(PM)

views 6

સરકારે આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે

સરકારે આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નનાં જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, દેશમાં પ્રથમ વાર દરિયાની 30 મીટર નીચજે 21 કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, પ્રોજેક્ટનાં 320 કિલોમીટરનું માળખાકીય કામ પૂર્ણ થઈ ગયું છે અને આત્મનિર્ભર ભારત ઝૂંબેશ હેઠળ અનેક પહેલ ચાલી રહી છે. દરમિયાન, જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે વિપક્ષોનાં શોરબકોર બાદ લોકસભાની કાર્યાવાહી 12 વાગ્યા સુધી સ્...