ઓગસ્ટ 8, 2024 8:39 પી એમ(PM)
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું આજે 80 વર્ષની વયે કોલકતા ખાતે નિધન થયું છે
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું આજે 80 વર્ષની વયે કોલકતા ખાતે નિધન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયાન...