ઓક્ટોબર 24, 2024 8:58 એ એમ (AM)
ભારત અને ન્યુઝીલેન્ડ આજે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે શ્રેણીની બીજી ટેસ્ટમાં ટકરાશે. મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે.
ભારત અને ન્યુઝીલેન્ડ આજે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે શ્રેણીની બીજી ટેસ્ટમાં ટકરાશે. મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. ભારત શ્રેણીની પ્રથમ મેચમાં હાર્યા બાદ પુનરાગમન કરવા પ...