જાન્યુઆરી 7, 2025 9:39 એ એમ (AM) જાન્યુઆરી 7, 2025 9:39 એ એમ (AM)

views 2

વેરાવળ ચોપાટી ખાતે એસ.પી.બંગલો અને કલેક્ટર બંગલો વચ્ચેના કોરિડોરમાં નવો બીચ વિક્સાવવામાં આવશે

વેરાવળ ચોપાટી ખાતે એસ.પી.બંગલો અને કલેક્ટર બંગલો વચ્ચેના કોરિડોરમાં નવો બીચ વિક્સાવવામાં આવશે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગઇ કાલે અંદાજીત એક કરોડ 34 લાખ રૂપિયાનાં ખર્ચે બે વિકાસકામોનું ખાતમૂહુર્ત કર્યું હતું. આગામી એક મહિનાની અંદર સી.સી.રોડ અને પેવર બ્લોકના કામથી વેરાવળ ચોપાટી ખાતેના રોડનું 68 લાખ રૂપિયાનાં ખર્ચે વિસ્તૃતિકરણ કરી આ રસ્તાનું સૌંદર્યીકરણ કરવામાં આવશે, જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, વેરાવળમાં સામાન્ય નાગરિકને બીચનો આનંદ લેવો હોય તો સોમનાથ સુધી જવું પડે છે. તેના બદલે વેરા...