જૂન 19, 2025 7:19 પી એમ(PM)
8
રાજ્યની પોલીસે સો કલાકમાં 200થી વધુ બાંગ્લાદેશીઓ પકડ્યા
રાજ્યની પોલીસે એક મોટી કાર્યવાહીમાં 200થી વધુ બાંગ્લાદેશીઓ પકડ્યા છે. રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને સામેની ઝુંબેશમાં છેલ્લા 100 કલાકમાં આ કાર્યવાહી કરી છે. જેમાં સુરતમાંથી 119 ગેરકાયદેસર બાંગ્લાદેશી અટકાયત કરવામાં આવી છે. રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને સામેની ઝુંબેશમાં પોલીસે છેલ્લા 100 કલાકમાં આ કાર્યવાહી કરી છે. આ તમામ બાંગ્લાદેશીઓના દેશનિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.