ઓગસ્ટ 27, 2024 2:29 પી એમ(PM)
કલકત્તામાં, વિદ્યાર્થી જૂથો આજે ‘નબન્ના અભિજન’ રેલી યોજશે
કલકત્તામાં, વિદ્યાર્થી જૂથો આજે 'નબન્ના અભિજન' રેલી યોજશે. બંગાળ પોલીસે પરવાનગી નકારી હોવા છતાં, વિદ્યાર્થી સંગઠન પશ્ચિમ બંગા છાત્ર સમાજ અને 'સંગ્રામી જૌથા મંચ' એ જાહેરાત કરી છે કે તેઓ આરજી કા...