માર્ચ 21, 2025 6:59 પી એમ(PM)
13
બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીને હરીયાળું બનાવવા ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’ અમલમાં મુકાયો
આજે 21 માર્ચ એટલે વિશ્વ વન દિવસ છે. બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીને હરીયાળું બનાવવા ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’ અમલમાં મુકાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી 10 હજારથી વધુ રોપા તૈયાર કરાયા છે. વન વિભાગના આ અભિયાને પર્યાવરણ સંરક્ષણની સાથે સ્થાનિક સ્તરે રોજગારીના અવસર પણ સર્જયા છે. આ અંગે ત્યાંના સ્થાનિક દિલીપ કોદરવીએ વધુ માહિતી આપી વિશ્વ વન દિવસની આ વર્ષની થીમ છે. વન અને ખોરાક.. આ વિશે ઉત્તર ડાંગના નાયબ વન સંરક્ષક ડી.એન.રબારીએ વધુ માહિતી આપી. સુરત જિલ્લાના ઓલપાડના નઘોઈ ગામ...