સપ્ટેમ્બર 1, 2024 3:51 પી એમ(PM)

views 13

દાહોદજિલ્લામાં મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા વરસાદથી થયેલ નુકસાન માટે અસરગ્રસ્તોને સહાય વિતરણ કરવામાં આવી.

દાહોદજિલ્લામાં મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા વરસાદથી થયેલ નુકસાન માટે અસરગ્રસ્તોને સહાય વિતરણ કરવામાં આવી. મંત્રીએ ધાનપુર તાલુકાના 31 કાચા મકાનો અને પશુઓ માટે કુલ 1 લાખ 24 હજાર જેટલી સહાયના ચેકનું વિતરણ કર્યું. મંત્રીએ સરપંચો તેમજ ગામ અગ્રણીઓ સાથે વરસાદથી થયેલ નુકસાન અને ગામના વિકાસકાર્યો વિશે ચર્ચા પણ કરી હતી. સહાય મેળવનાર અસરગ્રસ્ત નાગરિકોએ સહાય સમયસર પહોંચાડવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ડાંગ જિલ્લામાં પણ 9 પૈકી પાંચ કેસમાં 4 લાખ મુજબ કુલ 20 લાખની નાણાંકીય સહાય મૃતકના પરિવારજનોને ચૂકવી દેવ...