ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 12, 2025 7:46 પી એમ(PM)

બલુચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મી દ્વારા ટ્રેનને હાઈજેક કર્યા બાદ સુરક્ષા દળોએ 150થી વધુ બંધકોને મુક્ત કરાવ્યા

પાકિસ્તાનમાં, બલુચિસ્તાનના કાચી જિલ્લામાં બલુચ લિબરેશન આર્મીના આતંકવાદીઓ દ્વારા 400થી વધુ મુસાફરોને લઈ જતી ટ્રેનને હાઈજેક કર્યા બાદ સુરક્ષા દળોએ 150 થી વધુ બંધકોને મુક્ત કરાવ્યા છે. અત્યાર સ...