નવેમ્બર 23, 2024 7:53 પી એમ(PM)

views 9

ગોવામાં ચાલી રહેલા ફિલ્મ ફેસ્ટિવલમાં આજે ગુજરાતી ફિલ્મ કારખાનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું

ગોવામાં ચાલી રહેલા ફિલ્મ ફેસ્ટિવલમાં આજે ગુજરાતી ફિલ્મ કારખાનું નું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની લોક-વાર્તાને સાંકળીને નવી ટેક્નોલોજી સાથે બનાવાયેલી આ ફિલ્મ છે. 3 વર્ષ બાદ આ નામાંકિત ફિલ્મોત્સવમાં કોઈ ગુજરાતી ફિલ્મ રજૂ થઈ છે. આ ફિલ્મનું દિગ્દર્શન ઋષભ થાનકી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી અને પૂજન પરીખે લખી છે. ફિલ્મમાં અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લ, રાજુ બારોટ, કાજલ ઓઝા વૈધ જેવા કલાકારોએ અભિનય કર્યો છે.

નવેમ્બર 8, 2024 7:55 પી એમ(PM)

views 8

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘કારખાનું’ પસંદગી પામી

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ 'કારખાનું' પસંદગી પામી છે. જેનું દિર્ગદર્શન ઋષભ થાનકી દ્વારા કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા યોજાતા આ ખૂબ જ નામાંકિત ફિલ્મ ફેસ્ટિવલમાં લગભગ 3 વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મની પસંદગી થઇ છે. ફિલ્મની વાર્તા પાર્થ મધુકૃષ્ણ,ઋષભ થાનકી અને પૂજન પરીખે લખી છે. અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લ, રાજુ બારોટ, કાજલ ઓઝા વૈધ, પાર્થ મધુકૃષ્ણ, હર્ષદીપસિંહ જાડેજા, હાર્દિક શાસ્ત્રી, દધીચિ ઠાકર સહિતના...

નવેમ્બર 8, 2024 6:32 પી એમ(PM)

views 10

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘કારખાનું’ પસંદગી પામી

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ 'કારખાનું' પસંદગી પામી છે. જેનું દિર્ગદર્શન ઋષભ થાનકી દ્વારા કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા યોજાતા ફિલ્મ ફેસ્ટિવલમાં લગભગ 3 વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મની પસંદગી થઇ છે. ફિલ્મની વાર્તા પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી અને પૂજન પરીખે લખી છે. અર્ચન ત્રિવેદી , મકરંદ શુક્લ, રાજુ બારોટ, કાજલ ઓઝા વૈધ, પાર્થ મધુકૃષ્ણ, હર્ષદીપસિંહ જાડેજા , હાર્દિક શાસ્ત્રી , દધીચિ ઠાકર સહિતના કલાકારોએ અભિનય ...