ફેબ્રુવારી 12, 2025 2:08 પી એમ(PM)
જાણીતી ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે વિદ્યાર્થીઓને નિષ્ફળતાના ડરની ચિંતા કર્યા વિના તેમની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી
જાણીતી ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે વિદ્યાર્થીઓને નિષ્ફળતાના ડરની ચિંતા કર્યા વિના તેમની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી. પાદુકોણ "પરીક્ષા પે ચર્ચા - 2025" ના બીજા ભાગ દરમિયાન મા...