ઓક્ટોબર 26, 2024 8:54 એ એમ (AM)
ફિલિપાઈન્સમાં તોફાન ટ્રામીથી મૃત્યુઆંક વધીને 81 થયો છે.
ફિલિપાઈન્સમાં તોફાન ટ્રામીથી મૃત્યુઆંક વધીને 81 થઈ ગયો છે, જ્યારે મોટા પ્રમાણમાં પૂર અને ભૂસ્ખલનને કારણે લગભગ 20 અન્ય લોકો હજુ પણ ગુમ છે. ટ્રામી, આ વર્ષે ફિલિપાઇન્સમાં ત્રાટકનાર 11મું વાવાઝોડુ...