ડિસેમ્બર 7, 2024 8:12 એ એમ (AM)
પ્રસાર ભારતીના ચેરમેન નવનીતકુમાર સહેગલ આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવશે.
પ્રસાર ભારતીના ચેરમેન નવનીતકુમાર સહેગલ આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવશે. તેઓ આકાશવાણી અમદાવાદ અને દૂરદર્શન અમદાવાદ કેન્દ્રોની મુલાકાત લેશે અને ત્યાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કર...