નવેમ્બર 3, 2024 7:21 પી એમ(PM) નવેમ્બર 3, 2024 7:21 પી એમ(PM)
3
રાજયના વિવિધ યાત્રાધામો અને પ્રવાસનસ્થળોએ દીવાળીની રજાઓ માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
રાજયના વિવિધ યાત્રાધામો અને પ્રવાસનસ્થળોએ દીવાળીની રજાઓ માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ખાસકરીને દીવ, દમણ, સાસણગીર, દ્વારકા, સોમનાથ, અંબાજી, શામળાજી, સાપુતારા, સ્ટેચ્યુઓફ યુનિટી, કચ્છ, બેચરાજી, જૂનાગઢ, જામનગર સહિત અનેક સ્થળોએ દિવાળીની રજાઓ માણતાપ્રવાસીઓ જોવા મળી રહ્યાં છે. દીવાળી વેકેશનમાં હજારોની સંખ્યામાંસ્ટેચ્યુ ઓફ યુનીટી જોવા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાસ્ટેચ્યુ ઓફ યુનીટી જોવા માટે આવેલા પ્રવાસીઓએ કેવડીયા ખાતે આવેલા વિવિધ સ્થળોનીમુલાકાત લઇને સેલ્ફી લે...