નવેમ્બર 1, 2024 8:45 એ એમ (AM) નવેમ્બર 1, 2024 8:45 એ એમ (AM)
6
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવીને આ દિવાળી પણ દેશનાં જવાનો વચ્ચે ઉજવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવીને આ દિવાળી પણ દેશનાં જવાનો વચ્ચે ઉજવી હતી. શ્રી મોદી ગઇકાલે કેવડિયાથી કચ્છમાં સિરક્રિક ખાતે તૈનાત સૈનિકો વચ્ચે પહોંચ્યા હતા. તેમણે જવાનોને મીઠાઇ ખવડાવી હતી અને દીવાળીની હાર્દિક શુભકામના પાઠવી હતી. જવાનોને સંબોધન કરતા તેમણે જણાવ્યું કે, આજે દેશ દુશ્મનની વાતો પર નહીં પણ સેનાના સંકલ્પો પર વિશ્વાસ મૂકે છે. તેમણે જણાવ્યું કે, આજે દેશની સરકાર સરહદ પર એક ઇંચ જમીનનું પણ સમાધાન કરતી નથી. બોર્ડર ટુરિઝમની સંભાવનાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, કચ્છમાં તેની...