ડિસેમ્બર 8, 2024 3:14 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 3:14 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં છેલ્લા છ વર્ષમાં 6 હજાર 89 જેટલાં આવાસોનું બાંધકામ કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં છેલ્લા છ વર્ષમાં 6 હજાર 89 જેટલાં આવાસોનું બાંધકામ કરવામાં આવ્યું છે. અમારા ડાંગના પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને પાકા આવાસો મળતાં ગ્રામીણ લોકોનું ઘરનું સપનું પૂર્ણ થયું છે.

સપ્ટેમ્બર 10, 2024 7:25 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2024 7:25 પી એમ(PM)

views 5

રાજ્યમાં છેલ્લાં 9 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 14 લાખથી વધુ આવાસનું નિર્માણ કરાયું

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા 9 વર્ષમાં કુલ 14 લાખથી વધુ આવાસનું નિર્માણ કરાયું છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ 8 લાખ 68 હજારથી વધુ અને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 5 લાખ 57 હજારથી વધુ આવાસનું નિર્માણકાર્ય પૂર્ણ કરાયું છે. વર્ષ 2015માં અમલમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી માટે 14 અને ગ્રામીણ માટે 3 પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે. કેન્દ્ર સરકારે વર્ષ 2020માં એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સિઝ...