ફેબ્રુવારી 12, 2025 8:10 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 8:10 પી એમ(PM)
4
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ આજે ફ્રાન્સના માર્સે શહેરમાં પ્રથમ ભારતીય દૂતાવાસનું ઉદ્ધાટન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આજે ફ્રાંસના માર્સે શહેરમાં પ્રથમ ભારતીય દૂતાવાસનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. આજે સવારે બંને નેતાઓએ શહેરમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. તેમણે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોને મઝારગ્યુસ યુદ્ધ કબ્રસ્તાન ખાતે શ્રદ્ધાંજલિ પણ આપી હતી. રાષ્ટ્રમંડળ યુદ્ધ કબર આયોગ દ્વારા સંચાલિત આ કબ્રસ્તાનમાં એક હજાર સાતસોથી વધુ સૈનિકોની કબર આવેલી છે. સૈનિકોની સેવાના સન્માનમાં 1925માં અહીં સૌપ્...