ઓગસ્ટ 22, 2024 7:43 પી એમ(PM)
9
ભારત અને પોલેન્ડે તેમના સંબંધો વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તિતિ કરવાનો નિર્ણય લીધો
ભારત અને પોલેન્ડે તેમના સંબંધો વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તિતિ કરવાનો નિર્ણય લીધો છે. પોલેન્ડની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીએ આજે પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે વોરસોમાં પ્રતિનિધિસ્તરની બેઠક બાદ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચેના 70 વર્ષના રાજદ્વારી સંબંધો એ લોકશાહી અને કાયદાના નિયમો તથા મૂલ્યો આધારિત છે. ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં શ્રી ડોનાલ્ડ ટસ્કની ભૂમિકાને પ્રધાનમંત્રીએ બિરદાવા હતી. શ્રી મોદીએ કહ્યું કે, વર્ષ 2022માં યુક્રેન સં...