ડિસેમ્બર 8, 2024 3:14 પી એમ(PM)

views 9

કચ્છ, દ્વારકા, સુરેન્દ્રનગર અને મહીસાગર જિલ્લામાં આજે પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 0-5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા આવ્યા

કચ્છ, દ્વારકા, સુરેન્દ્રનગર અને મહીસાગર જિલ્લામાં આજે પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 0-5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા આવ્યા છે. કચ્છ જિલ્લામાં ધારાસભ્ય કેશુભાઈ પટેલે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવીને બૂથને ખુલ્લું મૂક્યું હતું. દ્વારકા જિલ્લામાં પણ પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 5 વર્ષે સુધીના બાળકો ને પોલિયો ડોઝ પીવડાવાયા. સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી થી 10 ડીસેમ્બર એમ ત્રિ-દિવસીય “પોલિયો રસીકરણ અભિયાન” કાર્યક્રમ શરૂ થયો છે. આ કાર્યક્રમમાં 859 બુથ પર અંદાજે 2 લાખ 21 હજારથી વધુ બાળકને પોલિયો રસીન...