ઓગસ્ટ 16, 2024 7:33 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 7:33 પી એમ(PM)
8
પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં આ વર્ષે, 84 ખેલાડીઓની અત્યાર સુધીની સૌથી મોટી ભારતીય ટુકડી ભાગ લેશે
પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં આ વર્ષે, 84 ખેલાડીઓની અત્યાર સુધીની સૌથી મોટી ભારતીય ટુકડી ભાગ લેશે. પેરાલિમ્પિક ગેમ્સ28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાશે. પ્રથમ વખત, મહત્તમ 47 ભારતીય એથ્લેટ ગેમ્સનો ભાગબનશે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ માટેભારતીય ટુકડીના વિદાય સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે આ ટુકડીમાં 50 ખેલાડીઓ એવા છે જેમને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ- TOPS નો લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ ખેલાડીઓને તાલીમ અને કોચિંગજેવી સુવિધાઓ ઉપલબ્ધ ક...