સપ્ટેમ્બર 2, 2024 7:50 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 7:50 પી એમ(PM)

views 9

પેરિસ પેરાલિમ્પિકના પાંચમા દિવસે આજે ભારતને વધુ એક સુવર્ણચંદ્રક મળ્યો

પેરિસ પેરાલિમ્પિકના પાંચમા દિવસે આજે ભારતને વધુ એક સુવર્ણચંદ્રક મળ્યો છે. નિતેશ કુમારે બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સ SL3 વર્ગમાં  ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 18-21, 23-21 થી હરાવીને પોતાનો પ્રથમ સુવર્ણચંદ્રક મેળવ્યો છે. આ સાથે પેરિસ પેરાલિમ્પકમાં ભારતે કુલ નવ ચંદ્રકો મેળવ્યા છે. અગાઉ, યોગેશ કથુનિયાએ આજે પુરુષોની ડિસ્ક્સ થ્રો એફ-56 સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવ્યો હતો. પોતાનાં પ્રથમ જપ્રયત્નમાં 42.2 મીટરના અંતર સુધી ચક્ર ફેંકીનેઆ સીઝનમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આજે રાત્રે પુર...

સપ્ટેમ્બર 2, 2024 3:01 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 3:01 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી મોદીએ પેરિસ પેરાલિમ્પિકમાં પુરૂષોની ઊંચી કૂદ ટી-47 સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિકમાં પુરૂષોની ઊંચી કૂદ ટી-47 સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં ખેલાડીના ઉત્સાહ અને દ્રઢ સંકલ્પની પ્રશંસા કરતા તેમણે, દેશને નિષાદ ઉપર ગર્વ હોવાનું કહ્યું છે.