ઓગસ્ટ 8, 2024 8:50 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 8:50 પી એમ(PM)
7
પેરિસ ઓલિમ્પિકમાં ભારતે સ્પેનને 2-1થી હરાવી હોકીમાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે
પેરિસ ઓલિમ્પિકમાં ભારતે સ્પેનને 2-1થી હરાવી હોકીમાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતે સતત ચોથી વખત કાંસ્યચંદ્રક જીત્યો છે. આજની મેચ અત્યંત રસાકસીભરી રહી હતી.. મેચની શરૂઆતમાં ભારત પાછળ રહ્યું હતું પરંતુ કેપ્ટન હરમનપ્રિત સિંહે બે પેનલ્ટી કોર્નર પર ગોલ કરતાં ભારતે મેચ જીતી લીધી હતી. પેરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય કુસ્તીબાજ અમન શેરાવત 57 કિલો વજન ફ્રી સ્ટાઈલ કુસ્તી વર્ગની સેમિ-ફાઈનલમાં પહોંચ્યા છે. તેમણે આ સ્પર્ધામાં અલ્બેનિયાના ઝેલિમખાન અબાકારોવને 12 શૂન્યથી હરાવી દીધા છે. શ્રી શેરાવત મેસેડોન...